સ્થિત ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે અને સ્થિત ઘર્ષણાંક કોના પર આધાર રાખે છે ?
દિવાલ સામે સ્થિર બ્લોકને પકડી રાખવા માટે $10 \,N$ નું સમક્ષિતિજ બળ જરૂરી છે. બ્લોક અને દિવાલ વચ્ચેના ઘર્ષણનો ગુણાંક $0.2$ છે. બ્લોકનું વજન ($N$ માં) કેટલું હશે?
ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિતઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે.
એક હોકી નો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરે છે અને પ્રતિસ્પર્ધીથી દૂર રહેવા અચાનક પશ્ચિમ તરફ સમાન ઝડપે વળાંક લે છે. ખેલાડી પર લાગેલું બળ કેવું હશે?
“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.
ઘર્ષણ એટલે શું અને અપેક્ષિત ગતિ એટલે શું ?